દુનિયાનું સૌથી અનોખું ગામ, જ્યાં ઘરે-ઘરે જોવા મળે છે એક વિમાન

1412_village-1
આ દુનિયામાં એક એવી અનોખી વસ્તી છે, જ્યાં લગભગ દરેકનાં ઘરમાં એક વિમાન છે. આ અમેરિકાનાં નૉર્થ-ઈસ્ટ ફ્લોરિડામાં આવેલું છે. તેને સ્પ્રૂસ ક્રીકનાં નામે ઓળખવામાં આવે છે અને તે ડેટૉના દરિયાકિનારેથી થોડેક માઇલનાં અંતરે આવેલું છે. તેને ઐર-પાર્ક અથવા તો ફ્લાઈ-ઈન-કમ્યુનિટીનાં નામે પણ ઓળખવામાં આવે છે.

સ્પ્રૂસ ક્રીકમાં 1,300 મકાનો આવેલા છે અને અહીં 700 વિમાનો છે. આ ગામની કૂલ આબાદી અંદાજે 5000 છે. અહીંનાં મોટા-ભાગનાં મકાનોમાં પ્રાઇવેટ પ્લેન ઊભાં રહેલા જોવા મળે છે. આ યૂનિક ગામમાં એક પ્રાઇવેટ ઐરફીલ્ડ આવેલું છે. અહીંનો એક ડ્રાઇવ-વે ડાયરેક્ટ રનવે સાથે જોડાય છે. રનવે 4000 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s