Apple Office stunning design, cars not only look green

apple-1

એપલનાં ક્યૂપર્ટિનોમાં બની રહેલા નવા સ્પેસશિપ કેમ્પસની ચર્ચા ચારેકોર ચાલી રહી છે. આ ઈમારતને સ્પેસશિપની ડિઝાઇન એટલા માટે આપવામાં આવી છે, કે જેથી કરીને કર્મચારીઓને રસ્તા પર ચાલતી કારો કે ટ્રાફિક નજર ન આવે.

એપલનાં કર્મચારીઓને માત્ર કેલેફોર્નિયાનાં ખૂબસૂરત લેન્ડસ્કેપ જ દેખાય તેને ધ્યાનમાં રાખીને આ ઑફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઈમારતની ફ્યૂચરિસ્ટિક ડિઝાઇન પાછળ ફૉસ્ટર + પાર્ટનર્સનનું નૉર્મન ફૉસ્ટર છે. તેમનું કહેવું છે, સ્ટીવ જૉબ્સ હાર્વર્ડ કેમ્પસની ગ્રીનરીથી પ્રેરિત હતા.

અમે નથી ઈચ્છતા કે એપ્પલનાં કર્મચારી જ્યારે પોતાની બારીઓ બહાર જોવે તો તેમને રોડ પર માત્ર કારોની લાંબી લાઇનો જ નજરે ચઢે. આ કેમ્પસમાં કૉન્ક્રીટનાં રસ્તાઓની જગ્યાએ માત્ર હરિયાળી જ નજરે ચઢશે. તેના માટે લંડનનાં કેટલાય સ્ક્વેરફૂટની ડિઝાઇનનું અધ્યયન કરવામાં આવ્યું છે, જ્યાં ઇમારત વચ્ચે નાના-નાના પાર્ક જોવા મળે છે.

Jigar Vasani

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s