Your driving skills to compete in the 22 trails

9296_1

યુકેની હાર્ટફોર્ડશાયર સ્થિત કંપની ડ્રાઇવિંગ એક્સ્પીરિયન્સે ‘ફિયર ફેક્ટર’ને આધારે વિશ્વના એવા 22 રસ્તાઓ તારવ્યા છે જ્યાં ડ્રાઇવ કરવા માટે એક્સપર્ટ હોવું જરૂરી છે.

વિશ્વના સૌથી ખતરનાર રસ્તાઓમાં પહેલા નંબરે બોલિવિયાનો નોર્થ યુગ્નાસ રોડ છે. 40 માઇલના સિંગલ ટ્રેક રોડ પર અત્યંત ખતરનાક વળાંક હોવાથી તે ‘ડેથ રોડ’ તરીકે પણ ઓળખાય છે. અહીંયા કોઇ પણ પ્રકારના બેરિયર નથી જે એક્સિડન્ટ અટકાવામાં મદદરૂપ બને.

સૌથી ડેડલી રસ્તાઓના લિસ્ટમાં ભારતના ઝોજી લા પાસનો પણ સમાવેશ થાય છે. શ્રીનગરથી લેહ વચ્ચે ઝોજી લા પાસ આવેલો છે.

પાકિસ્તાનનો નંગા પરબત રૂટ અને ચીનની ગ્વુઆલિંગ ટનલ પણ સૌથી ડેન્જર રસ્તાઓના લિસ્ટમાં છે.

Jigar Vasani

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s