11 એપ્રિલથી ભારતમાં આવનારો સેમસંગ એસ 5 Feature

samsung s5
Samsung ની ફ્લેગશીપ ગણાતો ગેલેક્સી એસ 5 સ્માર્ટફોન હાલમાં લોન્ચ થઇ ચૂક્યો છે. તેમાં અનેક નવા ફીચર્સ પણ સામેલ કરાયા છે. ગેલેક્સી એસ5 આ વર્ષે 11 એપ્રિલથી એકસાથે 150 દેશોમાં વેચાણ માટે ખુલ્લો મૂકાશે.
પહેલાં આ ફોન ઘણી ચર્ચામાં હતો. તેને લઇને અનેક અફવાઓ ઇન્ટરનેટ પર આવી ગઇ હતી.
ગેલેક્સી એસ5 જાણીતા ફીચર્સ પર નજર
  •   5.1 ઈંચ સ્ક્રીન
  •   1080×1920 પિક્સલ રીઝોલ્યુશન
  •  2 જીબી રેમ
  •  એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s