રોક શકો તો રોક લોઃ આ 5 શહેર પાસે ઊભાં રહેવાનો ટાઇમ નથી

0

8606_city-1

દુનિયાની ગતી જે ઝડપે વધી રહી છે, તેમાં કેટલાક શહેરો સૌથી વધું ઝડપે આગળ વધતા જોવા મળી રહ્યાં છે. આ શહેરોનું જીવન ખૂબ જ વ્યસ્ત છે. અહીં રહેનારા લોકો ઉપરાંત, બહારથી આવતા-જતાં લોકો પણ આ શહેરોની સુપરફાસ્ટ ગતીનો ભાગ બની જાય છે.

વિશ્વના સૌથી વ્યસ્ત એવાં પાંચ શહેરોમાં લંડન, ટોક્યો, ન્યૂયોર્ક, મેક્સિકો સિટી અને શંઘાઈ પ્રખ્યાત છે. તેમની પોતાની અલગ-અલગ ઓળખ પણ છે. તમે અહીં આ પાંચ વ્યસ્ત શહેરો વીશે ટૂંકમાં જાણકારી મેળવી શકો છો.

Advertisements

દુનિયાનું સૌથી ખતરનાક રોલરકોસ્ટર, 119 સેકન્ડની રાઇડ

0

8007_roler-1

જાપાનનાં મ્યૂઝી ક્યૂ હાઈલેન્ડ અમ્યૂઝમેન્ટ પાર્કનું રોલર કોસ્ટર રાઇડ માણવી, ઢિલા-પોચાં હ્રદયનાં લોકોનું કામ નથી. અહીંનાં તાકાશિબા રોલર કોસ્ટરનો ટ્રેક ત્રણ કિલોમીટર લાંબો છે. આ રાઈડમાં સાત એવા ટર્ન આવે છે, જ્યારે રાઇડ 141 ફૂટની ઊંચાઈએ સીધા ઢોળાવ પર સુપરફાસ્ટ ઝડપે નીચે આવે છે, જે તેને દુનિયાની સ્ટીપેસ્ટ એટલે કે સૌથી સીધું રોલર કોસ્ટર બનાવે છે.

100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનારી આ રાઈડ માત્ર 112 સેકન્ડમાં પૂરી થઈ જાય છે. ઊંચાઈએ પહોંચ્યા બાદ લોકો માઉન્ટ મ્યૂઝીનાં દ્રશ્યો માણી શકે છે. આટલીં ઉંચાઈએથી નીચે આવ્યા બાદ લોકોને અદભૂત રોમાંચનો અનુભવ થાય છે. આ રાઈડને તૈયાર કરવા પાછળ 23 મિલિયન પાઉન્ડનો ખર્ચ થયો છે

તાકાશિબાએ સૌથી સીધા રોલર કોસ્ટરનું ટાઇટલ યોર્કશાયરનાં મમ્બો જમ્બો પાસેથી છીનવી લીધું છે. અહીં 98 ફૂટની ઉંચાઈથી રાઇડ 112 ડિગ્રી નીચે ટર્ન થાય છે. દુનિયાનું સૌથી ઝડપી રોલરકોસ્ટર અત્યારે પણ અબૂધાબીનું ફૉર્મૂલા રોસા જ છે.

આપણું નગર, e-નગર : અમદાવાદના આ સ્થળોએ હવે છ મહિના સુધી મફતમાં ઈન્ટરનેટ સુવિધા

0

7970_img_5612

-પહેલા તબક્કામાં અમદાવાદના નવ વિસ્તારોમાં વાઇફાઇ સુવિધા
– છ મહિના સુધી વાપરવા મળશે મફતમાં ઇન્ટરનેટ

– મફતમાં મેળવો 4G વાઇફાઇ સુવિધા, કરાવવું પડશે રજિસ્ટ્રેશન

અમદાવાદના 604માં જન્‍મદિવસની ભેટ રૂપે અમદાવાદના નગરજનોને વાઇ-ફાઇ ઇન્‍ટરનેટ કનેકટીવીટીની ભેટ મળી છે. આ ભેટના ભાગરૂપે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે (બુધવારે) કાંકરિયામાં એક યુવક સાથે વાઇફાઇથી વાત કરી હતી. તે સાથે જ કાંકરિયા વાઇફાઇ કનેક્ટ થઈ ગયો છે. કાંકરિયા ઉપરાંત સાબરમતી આશ્રમ, સાયન્સ સિટી, ઇસ્કોન ગાંઠિયા, બી.જે. મેડિકલ કોલેજ, લો ગાર્ડન અને પરિમલ ગાર્ડન પણ વાઇફાઇથી કનેક્ટ થયા છે. જ્યાં તમે મફતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આગામી દિવસોમાં આખું અમદાવાદ વાઇફાઇ સિટી બની જશે.

Mozilla revamping Firefox OS’s app launcher

0

Firefox-Launcher-600x943_270x424

Firefox OS, Mozilla’s smartphone operating system, is getting a new app for launching apps.

“The app integrates the contextual adaptive app search from EverythingMe with the Firefox forAndroid Web browser to offer users a personalized and customizable Web experience that is fun and intuitive,” Mozilla said Wednesday in a blog post. The non-profit organization showed a preview of new app launcher Tuesday.

Firefox OS already used EverythingMe’s softwarefor presenting a dynamically generated array of links to Web apps.

“We are happy to expand our work together with this new product to give people more smart, easy, and innovative ways to personalize their Web experience and meet their needs in any context,” Mozilla said.

અસમંજસ – જોબન પંડિત

0

1393334471_25-02-shatdal-17

યુવાને પરણીને છૂટાછેડા લઈ લીધા, પણ પ્રેમિકા પરણ્યા પછી

છૂટાછેડા લઈ પ્રેમી સાથે લગ્ન કરવા તૈયાર નથી…

– સેજલ એના સંસારમાં સમાઈ જવા માગે છે, ને તને ભૂલી જવાનું કહે છે, તો ભાઈ, ભૂલી જા એને. જે તને ન આવડયું, તે સેજલ કરી રહી છે!
– સેજલ ભલે એના સંસારમાં સુખી થતી હોય. એક પ્રેમી તરીકે તારે એના સુખની જ વાંચ્છના કરવી જોઈએ!
– લગ્ન કરી, છૂટાછેડા લેવા, ને પછી પ્રેમિકા સાથે પરણી જવું – એ પ્લાન જ સડેલા દિમાગની નીપજ છે. કોઈ બુદ્ધિમાન યુવાન આવો પ્લાન કદી ન બનાવે!
Read More…http://gujaratsamachar.com/index.php/articles/display_article/asmanjas5689